મેદાંતા મેડિસિટી હોસ્પિટલમાં દાખલ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની તબિયત વધુ લથડી છે. તેમને કિડનીના ઈન્ફેક્શનની સમસ્યા વધી ગઈ છે. આ સમસ્યાને લઈને સૌથી અદ્યતન સપોર્ટ પર મૂકવામાં આવ્યો છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. ડોકટરો સતત દેખરેખ રાખી રહ્યા છે.