દશેરા નિમિત્તે ટોળાએ મદરેસામાં ઘુસી કરી પૂજા, 4ની ધરપકડ

2022-10-07 649

દશેરા નિમિત્તે સરઘસ કાઢી રહેલા લોકોનું ટોળું કર્ણાટકના બિદર જિલ્લામાં એક ઐતિહાસિક મદરેસાના પરિસરમાં ઘૂસી ગયું હતું. આ દરમિયાન ભીડે એક ખૂણામાં પૂજા પણ કરી હતી. આરોપ છે કે ટોળાએ મદરેસા પરિસરના ગેટનું તાળું તોડી નાખ્યું અને પછી અંદર ઘૂસી ગયું. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો મદરેસાની સીડીઓ પર જોવા મળી રહ્યા છે.

Videos similaires