દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી

2022-10-07 13,398

રાજ્યમાં ફરી વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં રાજ્યમાં અમુક જિલ્લામાં વરસાદી માહોલ રહેશે. તથા દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી છે. તેમજ

કેટલાક સ્થળે મધ્યમથી સામાન્ય વરસાદ રહેશે. જેમાં 15 ઓક્ટોબર સુધી વરસાદ રહી શકે છે. ભારતમાં ગુજરાત રાજ્ય પરથી મોન્સૂને વિદાય લીધી છે છતાં વરસાદી માહોલ જામ્યો છે.

Videos similaires