ચીનના શિનજિયાંગમાં કોવિડના કેસમાં વધારો થતા મુસાફરી પર પ્રતિબંધ

2022-10-06 244

ચીનનું શિનજિયાંગ પ્રાંતોમાં COVID-19ને કારણે લોકડાઉન લાદવામાં આવ્યું છે. આ પ્રાંતમાં ફરી એકવાર મુસાફરી પ્રતિબંધો લંબાવવામાં આવ્યા છે. ગુરુવારે કહેવામાં આવ્યું છે કે 22 મિલિયન લોકોના આ વિસ્તારમાં બહારથી આવતી ટ્રેનો અને બસોને રોકી દેવામાં આવી છે. તેમજ ફ્લાઈટ દ્વારા આવનારા મુસાફરોની સંખ્યા ઘટીને 75 ટકા થઈ ગઈ છે.

Videos similaires