અમેરીકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીની હત્યા, ઓનલાઈન ગેમ રમતો હતો.. મિત્રોએ સાંભળી ચીસો

2022-10-06 913

અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં એક કોલેજ હોસ્ટેલમાં ભારતીય મૂળના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે. પોલીસે માર્યા ગયેલા 20 વર્ષના વિદ્યાર્થીની ઓળખ વરુણ મનીષ છેડા તરીકે કરી છે. આ વિદ્યાર્થી Purdue University માં ગ્રેજ્યુએટ વિદ્યાર્થી હતો જે ડેટા સાયન્સનો અભ્યાસ કરી રહ્યો હતો.

Videos similaires