થાઈલેન્ડ બાદ હવે યુકેમાં જીવલેણ હુમલો, છરી લાગતા ત્રણ ઘાયલ
2022-10-06 330
મેક્સિકો, થાઈલેન્ડ બાદ હવે બ્રિટનમાં પણ જીવલેણ હુમલાના સમાચાર સામે આવ્યા છે. બ્રિટનની રાજધાની લંડનમાં ચાકુની ઘટના બની છે.દિવસે છરી મારીને ત્રણ લોકોને ઈજા પહોંચી છે. બ્રિટિશ મીડિયા અનુસાર, આ ઘટના મધ્ય લંડનમાં લિવરપૂલ સ્ટ્રીટ સ્ટેશન પાસે બની હતી.