રાજકોટમાં ચોકીદાર નીકળ્યો ચોર
2022-10-06
610
રાજકોટના યુનિવર્સિટી રોડ પર લૂંટની ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. જેમાં પરિવારને બંધક બનાવી લૂંટ ચલાવામાં આવી છે. તેમાં DCP સહિતના અધિકારીઓ ઘટના
સ્થળે પહોંચ્યા છે. તેમજ રૂપિયા 10 લાખ રોકડા અને ઘરેણા લૂંટી આરોપી ફરાર થયો છે.