ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક, દુકાનમાં ઘુસ્યો આખલો

2022-10-06 246

ભાવનગર શહેરમાં રખડતા આખલાનો આતંક વધ્યો છે. જેમાં શહેરના વડવા તલાવડી વિસ્તારમાં રખડતા આખલાએ દુકાનમાં ઘૂસી જઈ રમખાણ મચાવ્યું હતુ. તેમાં લોકોના ટોળેટોળા

ઘટના સ્થળે ઉમટી પડ્યા છે. જેમાં શહેરમાં રખડતા આખલાએ સિલેટિયા સ્ક્રેપ નામની દુકાનમાં ઘૂસી આંતક મચાવી દુકાનમાં તોડફોડ કરી છે. બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર

વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.