20 વર્ષમાં પ્રથમ વખત રશિયન અવકાશયાત્રીઓએ USથી ભરી ઉડાન

2022-10-06 359

યુક્રેન સાથેના યુદ્ધને લઈને અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધો વણસેલા છે. આ હોવા છતાં, રશિયન અવકાશયાત્રીએ બુધવારે યુએસથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે ઉડાન ભરી. આ દરમિયાન નાસા અને જાપાની અવકાશયાત્રીઓ પણ સાથે હતા. 20 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ રશિયન અવકાશયાત્રીએ યુએસથી ઉડાન ભરી છે.

Free Traffic Exchange

Videos similaires