સુરતમા PM નરેન્દ્ર મોદીના પેઈન્ટિંગનું એક્ઝિબિશન

2022-10-06 156

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ સાયન્સ સેન્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પેઇન્ટિંગનું એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.