ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં ખેડૂતો એકઠા થયા. ખેડૂતો છાવણી પર પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી અને ગાંધીનગરની ડીએસપી કચેરી ખાતે લઈ જવાયા.