પહેલી વનડે મેચ પહેલાં વરસાદના એંધાણ, જાણો IMDની ચેતવણી

2022-10-06 1

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગુરુવારે રમાનારી પ્રથમ વનડેની મજા વરસાદ બગાડી શકે છે કારણ કે મેચના એક દિવસ પહેલા બુધવારે લખનઉમાં વરસાદે દસ્તક આપી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ લખનઉમાં મેચના દિવસે એટલે કે 6 ઓક્ટોબરે દિવસભર વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં આ વનડે મેચ વરસાદથી પ્રભાવિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે મેચનો સમય બપોરે 1.30 વાગ્યાનો છે.

Videos similaires