VIDEO: દશેરાની ઉજવણી પ્રસંગે હરિયાણામાં લોકો પર રાવણનું પૂતળું પડ્યું

2022-10-05 1,633

હરિયાણાઃ યમુનાનગરમાં રાવણ દહન દરમિયાન લોકો પર રાવણનો પૂતળું પડ્યું હતું. આ અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ થયા છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

Videos similaires