T20 રેન્કિંગમાં નંબર વન બનવાની જંગ જામી, સૂર્યકુમાર અને રિઝવાન વચ્ચે ટક્કર

2022-10-05 347

ICC T20 રેન્કિંગમાં નંબર વનના તાજ માટે લાઈનો લાગી છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને તેની ટીમના ઓપનર મોહમ્મદ રિઝવાન પાસેથી નંબર વન T20I બેટ્સમેન તરીકેનો તાજ છીનવી લેવામાં આવ્યો છે, જ્યારે હવે સૂર્યકુમાર યાદવ નંબર વન બેટ્સમેન બનવાની રેસમાં આગળ વધી રહ્યો છે. સૂર્યા ટૂંક સમયમાં રિઝવાનના રેટિંગ પોઈન્ટને પાર કરવા માટે આગળ વધી રહ્યો છે.

Videos similaires