બ્રિટનના ગૃહમંત્રીએ રમખાણો પર આપ્યું ચોંકાવનારૂ નિવેદન,આ લોકોને ઠેરાવ્યા જવાબદાર

2022-10-05 1,349

યુકેના લિસ્ટર શહેરમાં રમખાણો માટે ગૃહ પ્રધાન સુએલ બ્રેવરમેને દેશમાં નવા સ્થળાંતર કરનારાઓને જવાબદાર ઠેરવ્યા છે. બ્રેવરમેને કહ્યું કે બ્રિટનમાં પ્રવાસીની અનિયંત્રિત સંખ્યાને કારણે અરાજકતા સર્જાઈ હતી. સમુદાયોને એકીકૃત કરવામાં નિષ્ફળ રહ્યા છીએ. જો કે, મંત્રીએ એમ પણ કહ્યું કે એકીકરણનો અર્થ એ નથી કે કોઈની ભારતીય વારસાને છોડી દેવી પરંતુ બ્રિટિશ ઓળખને અપનાવવી જોઈએ.

Videos similaires