PM મોદીએ હિમાચલ પ્રદેશને AIIMS હોસ્પિટલના રૂપમાં મોટી ભેટ આપી

2022-10-05 314

પીએમ મોદીએ માતા નયના દેવીના દર્શન કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહાડી ભાષામાં પોતાના સંબોધનની શરૂઆત કરી – જય મા નૈના દેવિયા રી, જય બજીયે બાબયે રી. આજે હું ધન્ય થઈ ગયો છું.