સાવલીમાં ક્ષત્રિય સમાજની રેલીમાં ભાજપના નેતાનું શક્તિ પ્રદર્શન
2022-10-05
138
સાવલી દશેરા પર્વ નિમિત્તે ધારાસભ્ય કેતન ઇનામદારની આગેવાનીમાં ક્ષત્રિય રાજપૂત સમાજની શસ્ત્ર પૂજનની રેલી નીકળી, રેલીમાં હજારો ક્ષત્રિય સાફા બાંધીને જોડાયા. જેમાં પોલીસ વિભાગનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો.