નવાઝ શરીફની દીકરીનો નગ્ન વીડિયો બનાવવા માંગતી હતી ઇમરાનની પત્ની- હેકરનો ખુલાસો

2022-10-05 2

પાકિસ્તાનમાં આ દિવસોમાં ઓડિયો લીકના કારણે રાજકારણ ગરમાયું છે. હાલ પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં વડાપ્રધાન શાહબાઝ શરીફ અને પૂર્વ પીએમ ઈમરાન ખાનના ઓડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન એક હેકરે ઈમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબી વિશે સનસનીખેજ દાવો કર્યો છે. આ હેકરનું કહેવું છે કે PMLN નેતા નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝને જેલમાં રાખતી વખતે બુશરા બીબીના કહેવા પર તેના બાથરૂમમાં ગુપ્ત કેમેરા લગાવવામાં આવ્યો હતો. તેનો હેતુ મરિયમના સ્નાન કરતી નગ્ન વીડિયો બનાવવાનો હતો.

Videos similaires