ગોરવા પોલીસે તોફાની ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

2022-10-05 1,857

વડોદરાના ગોરવામાં બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બાદ વીડિયો ફૂટેજના આધારે 17 લોકોની અટકાયત કરવામાં આવી છે. બંને જૂથ વચ્ચે ધજા લગાડવા મુદ્દે ઘર્ષણ થયુ હતું. જેમાં

ગોરવા પોલીસે તોફાની ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

Videos similaires