શક્તિ જ શાંતિનો આધાર, શસ્ત્રપૂજા બાદ નાગપુરમાં મોહન ભાગવતનું નિવેદન

2022-10-05 495

નાગપુરના રેશ્મીબાગ ખાતે વિજયાદશમીના તહેવાર નિમિત્તે સંઘના કાર્યકર્તાઓને સંબોધતા આરએસએસના વડા મોહન ભાગવત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજનની પરંપરા છે. આજે નાગપુરમાં આ પરંપરાનું પાલન કરવામાં આવી રહ્યું છે. મોહન ભાગવતે સંઘ મુખ્યાલયમાં શસ્ત્ર પૂજનમાં ભાગ લીધો હતો. આજે હિમાલયની ટોચ પર પહોંચેલા પદ્મશ્રી સંતોષ યાદવ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર છે.

Videos similaires