જેમ જેમ વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓની આવન-જાવન, પક્ષ પલટો અને રાજીનામાઓનો દોર જોવા મળી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના વિસાવદરના ધારાસભ્ય ધારાસભ્ય હર્ષ રીબડિયાએ રાજીનામું આપી દીધું છું, જેને વિધાનસભા અધ્યક્ષે સ્વિકારી લીધું છે. આ અંગે વિધાનસભાએ નોટિફિકેશન બહાર પાડ્યું છે. વિસાવદર બેઠક ખાલી હોવાનું નોટિફિકેશન બહાર પડાયું છે.