ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ બાદ થયેલી હિંસામાં મૃત્યુઆંક 131 પર પહોંચી ગયો છે. મેંચ બાદ સ્ટેડિયમમાં નાસભાગ મચી ગઈ હતી, ઘણા બધા લોકોના મોતના સમાચાર આવ્યા હતા.બીજી તરફ 3 ઓક્ટોબરના રોજ જ્યારે કેટલાક લોકોના મૃતદેહ સ્વજનોને મળ્યા ત્યારે વાતાવરણ ગરમાયું હતું. આ મૃતકોમાં 17 બાળકોનો પણ સમાવેશ થાય છે.