ગુજરાત અને હિમાચલની ચૂંટણી પહેલા ચૂંટણી પંચની પહેલ
2022-10-04 794
ગુજરાત અને હિમાચલની ચૂંટણી પહેલા ચૂંટણી આયોગે રાજકીય પક્ષો પર લગામ લગાવી છે. ચૂંટણીમાં વચનો આપવા બાબતે આચાર સંહિતા જાહેર કરી છે. રાજકીય પક્ષોના પર્ફોમાં જાહેર કરવામાં આવ્યો છે. તેમજ રાજકીય પક્ષો પાસેથી 19 ઓક્ટોબર પહેલા વિગતો મંગાવવામાં આવી છે.