વાયુસેના પ્રમુખનું મોટુ નિવેદન, LAC પર સતત નજર

2022-10-04 1

એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ 8 ઓક્ટોબરે એરફોર્સ ડે પહેલા મંગળવારે વાર્ષિક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે લદ્દાખમાં ઓપરેશનથી લઈને એરફોર્સના ફાઈટર ફ્લીટ અને થિયેટર કમાન્ડ સુધીના વિષયો પર વાત કરી હતી.

Videos similaires