દેવભૂમિ દ્વારકાના બેટ અને દ્વારકા બાદ પોરબંદ જિલ્લામાં પણ દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈ મેગા ડીમોલેશન હાથ ધરાયુ છે. પોલીસની ભારે સુરક્ષા વચ્ચે ડીમોલિશન કરવામાં આવ્યું.