એલોન મસ્ક રશિયાનું સમર્થન કરતા ફસાયા, યુક્રેનિયન રાજદૂતે આપ્યો કરારો જવાબ

2022-10-04 513

યુક્રેન યુદ્ધના શરૂઆતના દિવસોમાં રશિયા સામે સેટેલાઈટ ઈન્ટરનેટ આપીને ચર્ચામાં આવેલા વિશ્વના સૌથી અમીર અબજોપતિ ઈલોન મસ્ક યુક્રેનને તટસ્થ રહેવાની સલાહ આપ્યા બાદ હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ઇલોન મસ્કે કહ્યું કે યુક્રેન રશિયા સામેના યુદ્ધમાં તટસ્થ રહે જેથી શાંતિ જળવાય રહે. ટેસ્લાના માલિક મસ્કના આ ટ્વિટ પછી, જર્મનીમાં યુક્રેનના રાજદૂતે તેને f*** off કહી દીધું. એલોન મસ્કે દાવો કર્યો હતો કે તેઓ છેલ્લા આઠ મહિનાના યુદ્ધ પછી બંને દેશો વચ્ચે માત્ર શાંતિ ઇચ્છે છે.

Videos similaires