ફાયરના જવાનોએ દોરડી બાંધી યુવકનો જીવ બચાવ્યો
2022-10-04
180
સોમવારે રાત્રે અલથાણથી પાંડેસરા તરફ જતા ડી માર્ટ પાસે ખાડીમાં ફૂદી પડેલા ભટારના યુવાનને ફાયર બ્રિગેડની ટીમે રેસ્કયૂ કરી બચાવી લીધો હતો. ફાયર બ્રિગેડને બનાવની જાણ થતાં મજુરા ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.