બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે મેગા ડિમોલિશન
2022-10-04
156
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે મેગા ડિમોલિશન થઇ રહ્યું છે. જેમાં ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી આજે પણ ચાલુ છે. તેમજ ત્રણ દિવસમાં 4.45 કરોડથી વધુ કિંમતના દબાણ
દૂર કરાયા છે. તથા 20 ધાર્મિક સ્થળ સહિત 45 સ્થળો પરથી દબાણ દૂર કર્યુ છે.