ગાંધીનગરના PDPU વિસ્તારમાં 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનીંગની અસર થઇ

2022-10-04 402

ગાંધીનગરમાં નવરાત્રિ બાદ નાસ્તો કરતા ફૂડ પોઈઝનીંગની ઘટના બની છે. જેમાં ગાંધીનગર PDPU વિસ્તારમાં 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનીંગની અસર થઇ છે. તેમાં આરોગ્ય

વિભાગની ટીમે સારવાર શરુ કરી છે. તેમજ એક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Videos similaires