CM યોગી આદિત્યનાથે કન્યા પૂજન કરી, માતા શક્તિની કરી આરાધના

2022-10-04 267

CM યોગી આદિત્યનાથે કન્યા પૂજન કરતી વખતે, માતા શક્તિના ચરણ પખાળ્યા હતા, તેમનું તિલક કર્યું અને પછી તેમને ભોજન કરાવ્યા પછી ગોરણીઓને ભેટ આપી.

Videos similaires