ચાર ચાર બંગડીવાળી ગીત ગાવા પર સેશન્સ કોર્ટે મુકયો પ્રતિબંધ

2022-10-03 1

લોક ગાયિકા કિંજલ દવેની મુશ્કેલી વધી છે. જેમાં કિંજલ દવે સામે સેશન્સ કોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. તેમાં ચાર ચાર બંગડીવાળી ગીત ગાવા પર સેશન્સ કોર્ટે પ્રતિબંધ મુક્યો છે. જેમાં

ગીતના કોપીરાઈટ મુદ્દે સેશન્સ કોર્ટનો કિંજલ દવે સામે હુકમ છે. તેમજ ગીતની સીડી અને કેસેટના રૂપમાં પણ ન વેચવાનો કોર્ટનો હુકમ છે.

Videos similaires