કેન્દ્રીય મંત્રી ભારતી પવારે વલસાડમાં નવરાત્રિ પર્વની ઉજવણી કરી

2022-10-03 657

વલસાડ પ્રવાસે આવેલ કેન્દ્રીય મંત્રી ભારતી પવારે વલસાડમાં નવરાત્રિ પર્વની ઉજવણી કર્યા બાદ ઇલેક્સન અને ગુજરાતમાં પ્રચાર કરતી આમ આદમી પાર્ટી માટે કહ્યું કે દિલ્હીને અમે જોઈ રહ્યા છીએ, દિલ્હીની હાલત કેવી છે. ત્યાં આમ આદમી પાર્ટી માત્ર એડવટાઇઝ કરે છે અને એડવટાઇઝ કરવાથી ચાલતું નથી. જનતા માટે ગ્રાઉન્ડ પર આવું પડે છે અને આવ્યા પછી લોકોને શું આપવું જોઈએ, તે યોજના પણ જોવી જોઈએ જે આજે દિલ્હીના લોકોને નથી મળી રહી.

Videos similaires