UP: પંડાલમાં હાજર હતા 300 લોકો, વિકરાળ આગથી 5ના મોત

2022-10-03 466

ઉત્તર પ્રદેશના ભદોહીમાં દુર્ગા પૂજા પંડાલમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. 64 લોકો ખરાબ રીતે દાઝી ગયા છે, જેમની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ભદોહીની ઘટના ભયાનક દુર્ઘટનામાં ફેરવાઈ શકી હોત, કારણ કે આ ઘટના બની ત્યારે 300 લોકો હાજર હતા. મા દુર્ગાની આરતી ચાલી રહી હતી અને પંડાલમાં હાજર લોકો આરતીમાં મગ્ન હતા.

Videos similaires