પવનચક્કીથી ઉર્જા ઉત્પન્ન કરી દેશ-વિદેશમાં ડંકો વગાડનાર તુલસી તંતીનું નિધન

2022-10-02 90

રાજકોટમાં Suzlonના ચેરમેન અને વિન્ડ એનર્જીના પ્રણેતા તુલસી તંતીનું નિધન થયુ છે. તેમાં હાર્ટએટેક બાદ તેમનું નિધન થતાં ઉદ્યોગિક અને વેપાર જગતમાં શોખનું મોજું ફરી વળ્યું છે. કાર્ડિયાક અરેસ્તના લીધે શનિવારે તેમનું મૃત્યુ થયું હતું. રાજકોટની પી.ડી માલવિયા કોલેજમાં તુલસી તંતીએ અભ્યાસ કર્યો હતો.

Videos similaires