નડિયાદના હાથજ ગામની શાળામાં ગરબાના મુદ્દે હોબાળો થયો છે. જેમાં હાથજ પ્રાથમિક શાળાના ચાર શિક્ષકો સસ્પેન્ડ થયા છે. તેમાં જિ.પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ફરજ મોકુફીનો હુકમ કર્યો છે. જેમાં નડિયાદ તાલુકાના હાથજ ગામની પે સેન્ટર શાળામાં ગરબામાં તાજીયા ખેલાયા છે.