કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી શશી થરૂરે કહ્યું- સમર્થન કરનારાઓને દગો નહીં દઉં

2022-10-02 426

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં હવે કોંગ્રેસ સાંસદ શશિ થરૂર અને વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે સીધો મુકાબલો છે. જો કે, એવી ચર્ચા ચાલી રહી છે કે ખડગે ગાંધી પરિવારની પસંદગી છે દરમિયાન, થરૂરે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ચૂંટણીમાંથી પાછા હટશે નહીં કારણ કે તેઓ તેમના સમર્થકોને દગો નહીં આપે.

Videos similaires