અમરેલી-ખાંભાથી ડેડાણ રોડ પર અચાનક બાઈક સળગી ઉઠ્યુ હતુ. જેમાં ચાલુ બાઇકમાં આગ લાગતાં બાઈક ચાલકનો બચાવ થયો છે. બાઇક ડેડાણ તરફ જતી હતી ત્યારે આગ લાગી
હતી. તેમાં સ્થાનિકોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. જેમાં બાઈક પર લાગેલી આગ પર કાબૂ મેળવાતા મોટી દુર્ઘટના બનતા રહી ગઇ હતી.