ઈન્ડોનેશિયા ફૂટબોલ મેચ દરમિયાન ફાટી નીકળી હિંસા, 127 લોકોના મોત

2022-10-02 3,377

ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં 127 લોકોના મોત થયા છે. ફૂટબોલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં ફાટી નીકળેલી હિંસામાં ઓછામાં ઓછા 127 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં બે પોલીસકર્મી પણ સામેલ હોવાનું કહેવાય છે. ઈન્ડોનેશિયાની પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે.

Videos similaires