ઈરાનમાં હિજાબ વિરુદ્ધ હિંસક આંદોલન, ધાર્મિક પોલીસ પ્રમુખની હત્યા
2022-10-01
1,479
ઈરાનમાં હિજાબ વિરોધી આંદોલન દિવસેને દિવસે હિંસક બની રહ્યું છે. હવે અજાણ્યા પ્રદર્શનકારીએ દેશની ધાર્મિક પોલીસના વડાને ગોળી મારી હતી.આ જોઈને ઈરાન સરકાર આંદોલનકારીઓ સામે વધુ કડક પગલાં લેવા જઈ રહી છે.