દ્વારકામાં ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોએ નૌકા રેસ કરી વિરોધ પ્રદર્શન કર્યું

2022-10-01 207

દ્વારકામાં આ વર્ષે 162 ટકા જેટલો વરસાદ નોંધાતા અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાઈ છે. જેને લીધે કેટલાક નીચાણવાળા ગામડાઓના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. આથી દ્વારકાના ઘડેચી ગામે રોષે ભરાયેલા ખેડૂતોએ ખેતરોમાં હોડીની રેસ લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Videos similaires