અમદાવાદ કોંગ્રેસમાં ભંગાણ: કોંગ્રેસ નેતા ચેતન રાવલનું રાજીનામું

2022-10-01 386

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકીય માહોલ ગરમાયેલો છે. ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. આજે અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ પદે રહી ચૂકેલા ચેતન રાવલે રાજીનામું આપ્યું. કોંગ્રેસના નેતા ચેતન રાવલે રાજીનામું આપ્યું છે. ચેતન રાવલ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ.પ્રબોધ રાવલના પુત્ર છે ચેતન રાવલ.

Videos similaires