અધ્યક્ષ પદની રેસમાંથી બહાર થતા દિગ્વિજયનું ટ્વીટ

2022-10-01 435

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ અધ્યક્ષ પદની રેસમાંથી બહાર થઈ ગયા છે. શુક્રવારે જ તેમને ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. દિગ્વિજયે કહ્યું હતું કે તેઓ મલ્લિકાર્જુન ખડગેના સમર્થક બનશે. દિગ્વિજય સિંહે હીમ દાસનો એક દોહો ટાંકીને ટ્વીટ કર્યુ છે.

Videos similaires