130 કરોડ દેશવાસીઓને 5Gનો મળશે લાભ:PM

2022-10-01 336

ભારત ટેક્નોલોજી માટે હવે અન્ય દેશો પર નિર્ભર નહિ રેહવું પડે, વિકસિત ભારતનો સંકલ્પ સાથે ભારત હવે આગળ વધી રહ્યું છે.
ભારતની આ ખુબ મોટી સફળતા છે. ડિજિટલ ઇન્ડિયા ફક્ત એક નામ નથી દેશના વિકાસનું એક વિઝન છે. 2014 માં અપડે ફોન ઇંપૉર્ટ કરતા હતા. 2014 માં 2 મોબાઈલ મેયુફેક્ચરિંગ યુનિટ હતા. અત્યારે 200થી વધુ યુનિટ્સ છે