રિચા ચઢ્ઢા અને અલી ફઝલના લગ્ન પહેલાના ફોટો થયા વાયરલ

2022-10-01 291

બોલિવૂડનું ક્યૂટ કપલ રિચા ચઢ્ઢા અને અલી ફઝલ સતત તેમના લગ્નને લઈને હાલ મીડિયામાં ચર્ચામાં રહે છે. હવે રિચા અને અલીનું પ્રી વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયું છે. તેમની મહેંદી સેરેમનીની તસવીર પણ ઝડપથી વાયરલ થઈ રહી છે. તેમજ આજે આ બંને સ્ટાર્સે પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લગ્ન પહેલાની તસવીરો પણ પોસ્ટ કરી હતી. અને હવે રિચા અને અલીની પ્રી-વેડિંગ કોકટેલ પાર્ટીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Videos similaires