ભારતે ચીનને આપ્યો ઝટકો, AUKUS પરમાણુ સબમરીન યોજનાનો ઠરાવ પાછો ખેંચ્યો

2022-10-01 678

ચીને ઑસ્ટ્રેલિયાને પરમાણુ સંચાલિત સબમરીન આપવા માટે ઓકસ ગ્રૂપ વિરુદ્ધ IAEA ખાતેના તેના ડ્રાફ્ટ ઠરાવને પાછો ખેંચી લીધો છે. જ્યારે બેઇજિંગે આ બાબત પર ભારત દ્વારા વ્યક્ત કરવામાં આવેલી રજુયાત પછી આ પગલું ભરવું પડ્યું હતું.

Videos similaires