વિકાસના વિવિધ કાર્યોનું PMના હસ્તે લોકાપર્ણ

2022-09-30 937

વડાપ્રધાન બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેમાં આજે પ્રવાસનો બીજો દિવસ છે. તેમાં વડાપ્રધાન મોદીએ આજે વંદે ભારત ટ્રેન તથા અમદાવાદને મેટ્રો ટ્રેનની ભેટ આપી છે.

તેમજ અમદાવાદના થલતેજ ખાતે PM મોદી સભા સંબોધન કરી રહ્યાં છે. જેમાં વિકાસના વિવિધ કાર્યોનું PMના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું છે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સભામાં

હાજર છે. સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી અને અશ્વિની વૈષ્ણવ હાજર છે.

Videos similaires