અમદાવાદમાં PM મોદીની સભામાં AAPની રાજકીય પોલ ખુલી પડી ગઇ

2022-09-30 5,315

વડાપ્રધાન બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેમાં આજે પ્રવાસનો બીજો દિવસ છે. તેમાં વડાપ્રધાન મોદીએ આજે વંદે ભારત ટ્રેન તથા અમદાવાદને મેટ્રો ટ્રેનની ભેટ આપી છે.

તેમજ અમદાવાદના થલતેજ ખાતે PM મોદી સભા સંબોધન કરી હતી. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જે રીક્ષાચાલકના ઘરે જમવા ગયા હતા તે વિક્રમ દંતાણી PM

મોદીની સભામાં હાજર રહ્યો હતો. અને કહ્યું હતુ કે હું તો ભાજપનો આશિક છું.