PM મોદીએ મેટ્રો ટ્રેનની મુસાફરી કરી

2022-09-30 1,134

અમદાવાદને મેટ્રોના નવા રૂટની ભેટ મળી છે. જેમાં વડાપ્રધાને મેટ્રો ટ્રેનમાં સવારી કરી છે. તેમાં PM મોદીનાં હસ્તે મેટ્રોનાં નવા ફેઝનું લોકાર્પણ થયુ છે. જેમાં કાલુપુરથી મેટ્રો રેલ સેવાનો

PMએ પ્રારંભ કરાવ્યો છે. તેમજ PM મોદી કાલુપુરથી મેટ્રોમાં બેસી દૂરદર્શન પહોંચ્યા છે. તથા થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીની મેટ્રો દોડશે. તથા પૂર્વ-પશ્વિમ કોરિડોરનું ઉદ્ધાટન PM

કરવાના છે.

Videos similaires