RBIએ રેપોરેટમાં કર્યો 0.5 ટકાનો વધારો

2022-09-30 589

રિઝર્વ બેંકે (RBI) ફુગાવાને કાબૂમાં લેવા માટે રેપો રેટમાં સતત ચોથી વખત વધારો કર્યો છે