ગાંધીનગરમાં PM મોદી કોલેજની વિદ્યાથીનીઓ સાથે ટ્રેનમાં મુસાફરી કરશે

2022-09-30 185

ગાંધીનગરમાં કોલેજની વિદ્યાથીનીઓને ટ્રેનમાં મુસાફરી કરાવશે. જેમાં પીએમ મોદી સાથે મુસાફરી કરવા બાળાઓ ઉત્સાહિત છે. તેમજ નવરાત્રિમાં કન્યાઓને મુસાફરીનો અનેરો ઉત્સાહ

જોવા મળ્યો છે.